🌹દિનવિશેષ 23 મે🌹


🌹દિનવિશેષ 23 મે🌹

*કંટકોને રોકડું પરખાવવામાં, ફૂલ થઈ જાશે હવે હાજરજવાબી. ~ જિજ્ઞા ત્રિવેદી*

*સૌ માને પૂછે છે, આ વરવીને કોણ વરશે ? મા જુએ મારી સામે, મારું નામ કુંદા! ~ ઇલાબહેન પાઠક* 

*જરી ય ફફડે ધજા તો એના ઉડાડું લીરેલીરા, સોગ પાળતા ખૂણે વાયરા કળપે ધીરા ધીરા. ~ ઊજમશી પરમાર*

*કૈ બળ્યા જેવું કશે ગંધાય છે; આંખની પાછળ કશું રંધાય છે. ~ ગિરિરાજ બ્રહ્મભટ્ટ*

*યાકુબ પરમાર*

*‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે કાવ્યવિશ્વમાં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો. આપનું નામ શોધોમાં લખવાથી એ મળી જશે.

*’કાવ્યવિશ્વના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@

3 Responses

  1. ખુબ સરસ કાવ્ય પંક્તિ ઓ ખુબ માણવા લાયક

  2. જિજ્ઞા ત્રિવેદી says:

    મને અણમોલ શુભેચ્છાઓ પાઠવવા બદલ આપનો હૃદયથી આભાર બેના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: