કૈલાસ પંડિત ~ આસિત દેસાઈના કંઠે * Kailas Pandit * Asit Desai
* ભૂલી જવાનો હું જ, એ કહેતા હતા મને *
www.kavyavishva.com
* ભૂલી જવાનો હું જ, એ કહેતા હતા મને *
www.kavyavishva.com
આંખોથી નીકળી અને હોઠો સુધી ગયોખોબો ભરી હું કોઈના ચ્હેરાને પી ગયો. સરખા થવાની વાત તો આકાશમાં રહી,ઊડતી લટોની સાથ હું ઊડી ઊડી ગયો. ડૂબી રહેલો સૂર્ય મેં જોયો હશે ? હશે !સમણાં લઈ હું કોઈના ખોળે સૂઈ ગયો. ગુલમોર...
* પરંપરિત ગુજરાતી ગઝલને દ્રઢમૂલ કરનાર શાયરો પૈકીના એક અગ્રણી શાયર કૈલાસ પંડિત. *
www.kavyavishva.com
ચમન તુજને સુમન મારી જ માફક છેતરી જાશે * મનહર ઉધાસના સ્વરમાં *
on www.kavyavishva.com
પ્રતિભાવો