Tagged: Venibhai Purohit

વેણીભાઇ પુરોહિત ~ તારી આંખનો અફીણી

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણીતારા રૂપની પૂનમનો પાગલ એકલો . આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,તારી મસ્તીનો મતવાલો આશક એકલો. પાંખોની પરખે પરબડી, આંખો જુએ પિયાવોઅદલ બદલ તનમનની મોસમ, ચાતકનો ચકરાવોતારા રંગનગરનો...

વેણીભાઇ પુરોહિત ~ સાંવરિયા

સાંવરિયા કાહે હોત નઠોર ~ વેણીભાઈ પુરોહિત સાંવરિયા કાહે હોત નઠોર સાંવરિયા, કાહે હોત નઠોર ?ઠાકુર, મૈં ઠુમરી હું તેરીકજરી હૂં ચિતચોર…સાંવરિયા, કાહે હોત નઠોર ? સાવન કી બેચૈન બદરિયાંબરસત ભોલીભાલીગોકુલ કી મૈં કોરી ગ્વાલિનભીતર આંખ ભિગા લીકરજવા મોર : કરજવા તોરસાંવરિયા,...