વેણીભાઇ પુરોહિત ~ સાંવરિયા

સાંવરિયા કાહે હોત નઠોર ~ વેણીભાઈ પુરોહિત

સાંવરિયા કાહે હોત નઠોર

સાંવરિયા, કાહે હોત નઠોર ?
ઠાકુર, મૈં ઠુમરી હું તેરી
કજરી હૂં ચિતચોર…
સાંવરિયા, કાહે હોત નઠોર ?

સાવન કી બેચૈન બદરિયાં
બરસત ભોલીભાલી
ગોકુલ કી મૈં કોરી ગ્વાલિન
ભીતર આંખ ભિગા લી
કરજવા મોર : કરજવા તોર
સાંવરિયા, કાહે હોત નઠોર ?

નંદકુંવર, મૈં જમુના ભઈ ના
ભઈ ના મધુરી બંસી
દહી-મક્ખન કી મિઠાસ લે કર
કહાં છિપે યદુવંશી ?
ઇત ઉત ઢૂંઢત નૈન-ચકોર
સાંવરિયા, કાહે હોત નઠોર ?

આપ હી દાવ લગા કર બેઠી
જિયરા ભયા જુઆરી
લગન અગન મેં લેત હિચકિયાં
ગિરધારી…! ગિરધારી…!
બિલખતી રતિયા : ભટકત ભોર
સાંવરિયા, કાહે હોત નઠોર ?

વેણીભાઈ પુરોહિત

વૃજભાષામાં લખાયેલું કવિ વેણીભાઇ પુરોહિતના આ યાદગાર ગીતને અમર બનાવી દીધું છે ગાર્ગી વોરાની ગાયકી અને અમર ભટ્ટના સ્વરાંકને ! કવિના જન્મદિને એમને સ્મૃતિવંદના સહ…

1.2.22

કાવ્ય : વેણીભાઇ પુરોહિત સ્વર : ગાર્ગી વોરા સ્વરાંકન : અમર ભટ્ટ

***

છબીલભાઈ ત્રિવેદી

02-02-2022

વ્રજ ભાષા ના ક્રષ્ણ ભકિત ના પદો ખુબ કર્ણ પ્રિય હોય છે. ખૂબ સરસ.

વિવેક મનહર ટેલર

01-02-2022

સ-રસ રચના… અને મજાની ગાયકી…

સાજ મેવાડા

01-02-2022

કવિ વેણોભાઈનું સુંદર ગીત અને એલુંજ સ્વરાંકન અને ગાયન માણ્યું.

Chaitali Thacker

01-02-2022

કેવું સુંદર ગીત
અને એવી જ
સુંદર સંગીતમય પ્રસ્તુતિ!
Salute

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: