રાવજી પટેલ * પંચમ શુક્લ * Ravji Patel * Pancham Shukla
www.kavyavishva.com
આપણને જોઈ – રાવજી પટેલ આપણને જોઈપેલા બગીચામાં લીલોતરી સળવળે. આપણને જોઈપેલા પતંગિયા હજીયે તે ઊડ્યા કરે. આપણને જોઈપેલી ડાળીઓ પ્હેરી લે છે ફૂલ-મોડ. આપણને જોઈપેલા ઝૂ માં આણી સારસની એક જોડ. આપણને જોઈપેલા છોકરાઓ વર-વહુ બન્યા કરે. આપણને જોઈપેલા...
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરોરે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !મારી આંખે કંકુના સૂરજ આથમ્યા… પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજરે હણહણતી મેં સાંભળી સુવાસ !મારી આંખે કંકુના સૂરજ આથમ્યા… મને...
રાવજી પટેલ ~ અરે, આ ઓચિંતું
અચાનક થયેલ પત્નીનો સ્પર્શ રોમાંચ જગાવે છે અને એનું રોમહર્ષક ચિત્રણ. પણ કવિતા માત્ર એ સ્પર્શે થયેલી ઉત્તેજનાની નથી. યૌવનના ઉન્માદને વહાવી દઈને અંતે દાંપત્યજીવનનું સત્ય કેટલી ભાવપૂર્ણ રીતે ઊઘડે છે !
સીમ-ખેત૨માં દેવસ્થાન ફરફરેમનના ખૂણાઓ ત્યારે ભેળા થઈકચસૂરી આંખોમાં સમાય ! અચાનકસમયની ગાંસડીઓ તડાતડ તૂટી;તારીખો વેરઈ ગઈ.એ જ પંથ પર ચાલવાનુંસતત; તોય ઘાસ પાણી જેવું બેઉ કાંઠે વહ્યું જાય.મને આગળ ધકેલી પૂંઠે રહી જાય !પાછલા પડાવ પર કેવું હતું ?માણસના મન...
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા… મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ | મારી આંખે કંકુના સૂરજ આથમ્યા… પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા; ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ રે હણહણતી મેં સાંભળી સુવાસ ! મારી...
પ્રતિભાવો