પૂજાલાલ દલવાડી ~ ઉન્મીલિત થા
ઉન્મીલિત થા, અંતર મારા ! દલ દલ નિર્મલ ખોલ પરિમલ પ્રેમ તણો પ્રકટાવી અઢળક ઢળતો ઢોળ તૃપ્તિએ કર સહુને તરબોળ …. અજબ રંગ રેલાવ દિગંતર, સ્મિત શિવસુંદર સાર મ્લાન મુખોને મહદ મુદની પા પિયૂષી ધાર અમૃતાના ઉછાળ કલ કલ્લોલ….. બંધ...

પૂજાલાલ દલવાડી : અધ્યાત્મભાવી સાધકનું ભક્તિગાન ઉન્મીલિત થા અંતર મારા ! દલ દલ નિર્મલ ખોલ પરિમલ પ્રેમ તણો પ્રકટાવી અઢળક ઢળતો ઢોળ – પૂજાલાલ દલવાડી પૂજાલાલ ની કવિ પ્રતિભાનો પૂર્ણ ઉન્મેષ એમના પ્રથમ સંગ્રહ ‘પારિજાત’માં જ માણવા મળે છે. ‘પારિજાત’ના પૂજાલાલ બ.ક. ઠાકોરને માર્ગે જઈ સમર્થ રચનાઓ આપે છે અને...
પ્રતિભાવો