Tagged: nigam upadhyay

ભાસ્કર ભટ્ટ ~ ફળીયે ઢોલ * Bhaskar Bhatt

ફળીયે ઢોલ ઢબૂકયા ત્યારે હૈયે દાંડી વાગેદોરે વીંટી એક ઢીંગલી, ફળિયું જઈ છલાંગે…. આંખોનું જે રતન હતું તે આંસુ થઈ વછૂટેઢીંગલીના આ મૈયર ઘરનું એક આયખું ખૂટેઅષાઢ આંખે ઊતરી આવે, ફૂલ્યા ફાલ્યા ફાગે…. ખૂલ્યા તોયે બંધ રહે છે ઘરનાં બારી...

ગુણવંત ઉપાધ્યાય ~ માંગવું ગમે

તારી કનેથી કંઈક હજુ માંગવું ગમે દીધું  હૃદય તો સ્વપ્ન સમુ માંગવું ગમે તું છે સ્વયં કવિતા વિષય કવિનો તું છંદોવિધાન, ગાન બહુ માંગવું ગમે તારો વિકલ્પ તું જ અને તું જ સર્વદા માંગ્યા વિના મળે તો ઘણું માંગવું ગમે ઇચ્છાના...