Tagged: mother

કૃષ્ણ દવે ~ મોર્ડન મમ્મી * Krushna Dave

(માત્ર દેખાદેખીને કારણે બાળકોની પાછળ પડી જતી મમ્મીઓ માટે જ) મોર્ડન મમ્મીનો ભારે ત્રાસ છેરહેવાનુ રાખ્યું છે અહિયાં ગુજરાતમાં ને લેવાતા ઇંગ્લિશમાં શ્વાસ છેમોર્ડન મમ્મીનો ભારે ત્રાસ છે…… વેકઅપ, ક્વીક, ફાસ્ટ ચલો ઝટ્ટ કરો બ્રશ એન્ડ ઈટ ધીસ પોટેટો ચિપ્સઑલરેડી...

કનૈયાલાલ ભટ્ટ ~ મા

એ પછી ના વારતા મેં સાંભળી મા યાદ આવે એ પછી ના એકપણ ક્ષણ ઝળહળી મા યાદ આવે. જ્યારથી હું ગામડું, કૂવો, નદી, ઘર છોડી ચાલ્યો લાગણી ઓછી, વધુ પીડા મળી, મા યાદ આવે. એટલે ફળિયું હજી જાગે ને મૂંગો...

જિજ્ઞા મહેતા ~ ગોદડી Jigna Maheta

ગોદડી ~ જિજ્ઞા મહેતા હૂંફ ગોદડીની   નવા મકાનમાં રહેવા ગયાં ત્યારે પૂરત સાથે લઈ ગયેલા માતાથી વિખૂટા પડયાની તારીખ દરેક વાસણ યાદ અપાવતા. મા સાફસૂફી કરતી હોય, પૂજા કરવા બેઠી હોય કે ગોદડી બનાવતી હોય – મા સાથેનો દરેક...

ભગીરથ બ્રહ્મભટ્ટ – નાના સરખા * Bhagirath Brahmabhatt

નાના સરખા એક શબ્દનો ~ ભગીરથ બ્રહ્મભટ્ટ નાના સરખા એક શબ્દનો આભ જેવડો અર્થતમે તીરથનું સરનામું ‘બા’ અમે ભમીએ વ્યર્થ મમતા માખણ લીંપી ગુંપી, રાબ રોટલે બાંધ્યારમતાં રડતાં ચઢતાં પડતાં, નજરદોરથી સાંધ્યા છીંકે ઠેસે ખમ્મા કહેતું સમરણ પણ શું સમર્થ...