Tagged: Manoj Khanderiya

મનોજ ખંડેરિયા ~ પકડો કલમ ને * Manoj Khanderiya

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને : મનોજ ખંડેરિયા પકડો કલમ ને કોઈ પળે એમ પણ બનેઆ હાથ આખેઆખો બળે એમ પણ બને જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાંમન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને એવું છે...

મનોજ ખંડેરિયા ~ રસ્તા વસંતના * Manoj Khanderiya

રસ્તા વસંતના ~ મનોજ ખંડેરિયા આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતનાફૂલો એ બીજું કૈં નથી, પગલાં વસંતના ! મલયાનિલોની પીંછી ને રંગો ફૂલોના લૈદોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના ! આ એક તારા અંગે ને બીજો ચમન મહીંજાણે કે બે...

મનોજ ખંડેરિયા ~ સજા મળી છે * Manoj Khanderiya

જરાય દોસ્તો ખબર નથી ~ મનોજ ખંડેરિયા જરાય દોસ્તો ખબર નથી કે અમોને શાની સજા મળી છે,કશું જ તહોમત નથી જ માથે, વગર ગુનાની સજા મળી છે. વિનમ્ર થઈને કદાપિ એકે કરી ન ફરિયાદ જિંદગીમાં,રહી રહી ને ખબર પડી કે...

મનોજ ખંડેરિયા ~ વરસોનાં વરસ લાગે * Manoj Khanderiya

ક્ષણોને તોડવા બેસું ~ મનોજ ખંડેરિયા ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે. કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં,અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે. કમળ-તંતુ સમા આ મૌનને તું તોડ મા નાહકફરીથી જોડવા...

મનોજ ખંડેરિયા ~ કહે તે સ્વીકારું * Manoj Khanderiya

કહે તે સ્વીકારું ~ મનોજ ખંડેરિયા કહે તે સ્વીકારું શરત માત્ર એક જ,મને મારી ક્ષણ દે પરત માત્ર એક જ. ચલો, મારી ભીતર ભર્યાં લાખ વિશ્વો,તમે જોયું છે આ જગત માત્ર એક જ. નથી દાવ ઊતરી શક્યો જિંદગીભર,નહીંતર રમ્યા’તા રમત માત્ર એક જ. ભરાયો’તો ક્યારેક...

મનોજ ખંડેરિયા ~ યાદ ભૂંસાતી રહી * Manoj Khanderiya

યાદ ભૂંસાતી રહી કે હું ~ મનોજ ખંડેરિયા  યાદ ભૂંસાતી રહી કે હું – ખબર પડતી નથીજ્યોત બુઝાતી રહી કે હું – ખબર પડતી નથી હું થતો ભરચક ફૂલોની સાવ વચ્ચેથી પસારમ્હેક વીંધાતી રહી કે હું – ખબર પડતી નથી...