Tagged: Kumar Jinesh Shah

કુમાર જિનેશ શાહ ~ સૂરજ સાથે

સૂરજ સાથે રમતાં વાદળ અઢળક-અઢળક. લીલી ગંધે નાસિકા થઇ લથબથ-લથબથ. ખારા દરિયે ના કોઈ પ્રતિબિંબ ઝીલાતું, હાલક~ડોલક મોજાંથી સઘળું ડહોળાતું, મીઠા સરવરમાં આવી આકાશ નહાતું. અમથા ખાબોચિયે નભ કરતું છબડક-છબડક….. છાતી કાઢી ઊભો જોને અકડું ડુંગર, ભીતર ભેજ છુપાવી બેઠાં...

કુમાર જિનેશ શાહ ~ આંખે ઝાંખપ

આંખે ઝાંખપ ~ કુમાર જિનેશ શાહ આંખે ઝાંખપ ઊતરવાની ઉંમરે મૃગજળ આંજી બેઠાં.. હાય ! અમે શું માંડી બેઠાં? ચેતવ્યો એક ચૂલો પંડે.. આતશને સંકોરી – ફૂંકી, આંધણ મૂકી પળ પળ ઓર્યા, હવે ન જાઉં ટાણું ચૂકી. કરવો’તો કંસાર અને આ રેતી શાને...