Tagged: Keshubhai Desai

કેશુભાઈ દેસાઈ ~ અહીં ચાહું

સોનેટ : શિખરિણી અહીં ચાહું તુંને, ચહીશ જઇ જો જન્નત મહીં મને ત્યાંયે ના કો’ અડકી શકશે આરીફ કદી ! ભલે તેં જાકારો દઈ મુજ પિતાના ગરીબડા ઘરે ધક્કા મારી, પજવણી કરી પાઠવી હતી ભર્યા પેટે જેમાં રુધિર ધબકંતું તુજ...

ડો. કેશુભાઈ દેસાઈ – વળ્યાં શું પાછાં

સોનેટ : શિખરિણી દિવાળી સૌને છે – નહિ ફકત મારા નસીબમાં ;   થયું જે અંધારું અબ લગણ એ ઓસર્યું નહીં ! તમારાં ‘કોડીલાં’ પડી સડી રહ્યાં સ્ટોરરૂમમાં, નથી ચેતાવ્યાં મેં, નહિ નહિ રચી રંગપૂરણી. તમે ત્યારે દ્વારે હળુ હળુ...