કાયમઅલી હજારી ~ દંભ ને દેખાવનો

દંભ ને દેખાવનો છે દૌર મારા દેશમાં, જળ વગરના વાદળાં ઘનઘોર મારા દેશમાં . રાજવીના મુખવટામાં ચોર મારા દેશમાં, કાગડાઓ થઇ ગયા છે મોર મારા દેશમાં. એમની દક્ષિણા કાજે કઈ હદે એ જાય છે !! વ્યંઢળો પરણાવતાં છે ગોર મારા...