Tagged: jigna trivedi

જિજ્ઞા ત્રિવેદી – લઇ નમક Jigna Trivedi

લઈ નમક જેવા સ્મરણ અડશો નહીં,ઝખ્મ છે તાજા અરે ખણશો નહીં. આગમાં હોમાય છે ઘી એ રીતે,સ્વપ્ન હોમે કોઈ તો બળશો નહીં. આમ જો સંતાઇ જાશો જાતથી,તો પછી ખુદનેય તે જડશો નહીં. છે બહારોએ દીધાં સોગંધ કે –તાજગીના પર્ણ છો,...

જિજ્ઞા ત્રિવેદી ~ ફકત એ વાતને Jigna Trivedi 

ફકત એ વાતને કોઈ સમજનારા નથી હોતા, જીવનના માર્ગ પર ચોમેર અંધારા નથી હોતા. નજરનો દોષ છે તેથી નથી સૌંદર્ય દેખાતું, નથી એકેય એવા દૃશ્ય જે સારા નથી હોતા. અગર આ શ્વાસ દાઝે તો હવાનો વાંક ના કાઢો, વહેતી ખૂશ્બુના...

જિજ્ઞા ત્રિવેદી ~ નથી માંગવી Jigna Trivedi

નથી માંગવી  નથી માંગવી શ્વાસની આજ ભિક્ષા,કરીશું અમે જિંદગીની પ્રતીક્ષા. સમય સાથ આપે ન આપે ભલે ને,દુઆ સાથ અમને મળી આજ દીક્ષા. સમયના બહાને વફાની અમારી,ભલે દોસ્તો પણ કરી લે પરીક્ષા ! બધાં દોષ દુર્ગુણ નજરમાં સમાવી,અમે જાતની પણ કરી છે...