Tagged: Gulam Abbas Nashad

ગુલામ અબ્બાસ ‘નાશાદ‘ ~ મનમાં સળવળ Gulam Abbas

મનમાં સળવળ ઈચ્છા જેવુંજોયું  છે  મેં  સપના જેવું. કાગળ કોરો મેજ ઉપર છેના સૂઝે કંઈ લખવા જેવું. રાત ફરી લંબાતી ચાલીક્યાંય નથી અજવાળા જેવું. કામ ખરેખર થાતું હો તોહું પણ લઈ લઉં બાધા જેવું. જખ્મી પગ પૂછે કે છે ક્યાં?પગદંડી...

ગુલામ અબ્બાસ‘નાશાદ‘ ~ ગઝલ લખું છું Gulam Abbas

ગઝલ લખુ છું, હૃદય પર તો ભાર હોવાનો,ઉદાસી એટલે તારો વિચાર હોવાનો. પ્રથમ નજરની રમત છે, નિખાર હોવાનો,જુદાઇ હો કે મિલન માત્ર પ્યાર હોવાનો. પ્રવાહ સીધી ગતિનો છે જિંદગી નહીંતર,નજર જો ભટકે વિષાદો જ સાર હોવાનો. સમયની આંખમાં આંખોને મેળવી...