Tagged: Dad

કવિ દાદ ~ ઘડવૈયા મારે

ધડ ધીંગાણે  જેના માથાં મસાણે  એના પાળિયા થઈને પૂજાવુંટોચ મા ટાંચણું લઈ ભાઈ   ઘડવૈયા મારે  ઠાકોરજી નથી થાવુંઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…                            હોમ   હવન  કે   જગન   જાપથી   મારે   નથી   રે  પૂજાવુંબેટડે  બાપનાં  મોઢાં  ન  ભાળ્યાં  એવા કુમળા હાથે ખોડાવુંઘડવૈયા મારે...

કવિ દાદ ~ કાળજા કેરો

કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યોમમતા રૂવે જેમ વેળુમા વીરડો ફૂટી ગ્યો છબતો નહીં જેનો ધરતી ઉપર, પગ ત્યાં થીજી ગ્યો,ડુંગરા જેવો ઉંબરો એણે માંડ રે ઓળંગ્યો બાંધતી નહીં અંબોડલો બેની, ઇ મર ને છૂટી ગ્યો,રાહુ બની ઘુંઘટડો મારા...

કવિ દાદ ~ અરવિંદ બારોટ

કાળજામાં વાગે છે ટેરવાં  ડિસેમ્બર 1969, સાહિત્ય પરિષદનું 25મું સંમેલન જૂનાગઢમાં મળેલું. આ સંમેલનમાં જયમલ પરમાર અને રતુભાઈ અદાણીના નેતૃત્વમાં લોકસાહિત્યના એક ત્રણેક કલાકના કાર્યક્રમનું આયોજન થયેલું. ઉમાશંકર જોશી, સુંદરમ્, હરિવલ્લભ ભાયાણી, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, વિનોદ અધ્વર્યુ, ઉશનસ્, ગુલાબદાસ બ્રોકર, ઝીણાભાઈ...