Tagged: bharat patel

ભાસ્કર ભટ્ટ ~ ફળીયે ઢોલ * Bhaskar Bhatt

ફળીયે ઢોલ ઢબૂકયા ત્યારે હૈયે દાંડી વાગેદોરે વીંટી એક ઢીંગલી, ફળિયું જઈ છલાંગે…. આંખોનું જે રતન હતું તે આંસુ થઈ વછૂટેઢીંગલીના આ મૈયર ઘરનું એક આયખું ખૂટેઅષાઢ આંખે ઊતરી આવે, ફૂલ્યા ફાલ્યા ફાગે…. ખૂલ્યા તોયે બંધ રહે છે ઘરનાં બારી...

સ્નેહી પરમાર ~ સભાપાત્રતાની ગઝલ

કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, તે બેસે અહીં,ને પછી છાતીમાં દુઃખ્યું હોય, તે બેસે અહીં. હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં,ને અદબથી એને ભૂસ્યું હોય તે બેસે અહીં. સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં,કોઈનાં ચરણોમાં ઝૂક્યું...

ગુણવંત ઉપાધ્યાય ~ માંગવું ગમે

તારી કનેથી કંઈક હજુ માંગવું ગમે દીધું  હૃદય તો સ્વપ્ન સમુ માંગવું ગમે તું છે સ્વયં કવિતા વિષય કવિનો તું છંદોવિધાન, ગાન બહુ માંગવું ગમે તારો વિકલ્પ તું જ અને તું જ સર્વદા માંગ્યા વિના મળે તો ઘણું માંગવું ગમે ઇચ્છાના...