હરિહર ભટ્ટ ~ એક જ દે ચિનગારી * Harihar Bhatt
એક જ દે ચિનગારી ~ હરિહર ભટ્ટ એક જ દે ચિનગારી, મહાનલ!એક જ દે ચિનગારી ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારીજામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારીમહાનલ… એક દે ચિનગારી… ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારીના સળગી એક સગડી...
પ્રતિભાવો