હરિહર પ્રાણશંકર ભટ્ટ ~ એક જ દે ચિનગારી * Harihar Bhatt

એક જ દે ચિનગારી, મહાનલ !એક જ દે ચિનગારી. ચકમક  લોઢું  ઘસતાં ઘસતાંખરચી  જિંદગી સારી;જામગરીમાં તણખો ન પડ્યો,ન ફળી મહેનત મારી… મહાનલ.. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો,સળગી  આભ અટારી;ના સળગી એક સગડી મારી,વાત વિપતની ભારી… મહાનલ.. ઠંડીમાં   મુજ   કાયા...