Tagged: શ્રેષ્ઠા નાણાવટી

વિજય રાજ્યગુરુ ~ બંધાણી

બંધાણીની હું  ધણિયાણી ~ વિજય રાજ્યગુરુ   બંધાણીની હું  ધણિયાણી, મારો વર છે વ્યસની; બીડી પીએ, ખાય તમાકુ, દારૂની પણ લગની… હાડ તોડતા કામ કરે ને ફદિયાં પામે ચાર           સાંજ પડે ને પીવા માટે માટીડો તૈયાર ખોંખોંખોંખોં...

ગાયત્રી ભટ્ટ – હરખની હેલી ગુજરાતણ * Gayatri Bhatt

ગાયત્રી ભટ્ટ ~ હરખની હેલી ગુજરાતણ ઢોલ બજે ને ઝાંઝરીયામાં ઝીલી ન જાતી ભરતીહું તો હરખની હેલી ગુજરાતણ…રગરગમાં રમઝટ ઉપડે ને ચપટી ચાલે તરતીહું તો હરખની હેલી ગુજરાતણ….. નાના સરખા ઘડુલિયાની ફરતે ઝીણા છેદ કરાવુંભરમ ભીતરના ભેદું છેદું, દીવડો નાનકડો...