વિરલ દેસાઈ ~ વારતા

જો ઝંખના મરી જશે તો વારતા પતી જશે, ને જીવ ઝળહળી જશે તો વારતા પતી જશે. તું હા કે ના કહે નહીં – છે ત્યાં સુધી મજા મજા, જવાબ જો મળી જશે તો વારતા પતી જશે. બધા કહે છે આપણી...