Tagged: યામિની વ્યાસ

યામિની વ્યાસ ~ લ્યો હરિએ * Yamini Vyas

લ્યો ! હરિએ મોકલ્યું મને તો એંસી વર્ષે માગું !શું હજી હું તમને હરિજી અઢાર વર્ષની લાગું ? જાન લઈને ઝટ આવોને બારણાં ખુલ્લાં રાખું !મૈયરના ગંગાજળ ને તુલસી છેલ્લે છેલ્લે ચાખું.દહેજમાં શું જોઈએ, કહેજો…ના કરશો ને ત્રાગું ?લ્યો !...

યામિની વ્યાસ ~ વર્કિંગવુમન * Yamini Vyas 

વર્કિંગવુમનનું ગીત ~ યામિની વ્યાસ નીંદ કદી ના પૂરી થાતી આંખે ઊગે થાકનો ભાર,સીધ્ધી સનનન કરતી સવાર … ‘ચીંકું મીંકું ઝટ ઊઠો’ કહી દોડી કપાળે ચૂમે…આખા દિ’ ની જનમકુંડળી સવારથી લઇ ઘૂમે…કામ વચાળે કહે પતિને ‘ક્યારે ઊઠશો યાર…?’સીધ્ધી સનનન કરતી સવાર… માંડ...

યામિની વ્યાસ ~ દોડતી ને દોડતી * Yamini Vyas

દોડતી ને દોડતી ~ યામિની વ્યાસ દોડતી ને દોડતી પૂરપાટ ચાલી જાય છેકોણ જાણે ક્યાં સુધી આ વાટ ચાલી જાય છે ઘેલછા કેવી હશે દરિયાને મળવાની જુઓઆ નદી સૂના મૂકીને ઘાટ ચાલી જાય છે જિંદગીની આ રમત કેવી કે રમતા માણસોઅધવચાળે મેલીને...