Tagged: પ્રતિકાવ્ય

પ્રતિકાવ્ય ~ નટવરલાલ બુચ * Natvaralal Buch

એક જ દે ચિનગારી, મહાનલ ! ચકમક  લોઢું  ઘસતાં ઘસતાં, ખરચી  જિંદગી સારી;જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી… મહાનલ ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી  આભ અટારી;ના સળગી એક સગડી મારી,વાત  વિપતની ભારી… મહાનલ ઠંડીમાં   મુજ   કાયા...