નાઝિર સાવંત ~ માણસ છું * Nazir Savant

માણસ છું માણસ વચ્ચે માણસ થઈ પંકાઈ ગયેલો માણસ છુંવહેંચણ વચ્ચે વહેંચણ થઈ વહેંચાઈ ગયેલો માણસ છું. દર્દોને રાહત છે તો ઉપચાર જરૂરી કોઈ નથીદુનિયાના જખમો જીરવી રુઝાઇ ગયેલો માણસ છું. યત્ન કરો જો મનાવવાના, તરત જ માની જાઉંઅમથો અમથો...