Tagged: ધ્વનિલ પારેખ

ધ્વનિલ પારેખ ~ વૃક્ષો એ વાતે

વૃક્ષો એ વાતે ગભરાયાં,ખર ખર ખર ખરવાની કાયા. હદથી વધુ આ ક્યાં ફેલાયા ?માણસથી છૂટે ના માયા. જે પડછાયા થઈને ફરતામાણસ સઘળા ક્યાં સમજાયા ? જે ભીંતો બોલે છે સાચું,સઘળા ખીલા ત્યાં ઠોકાયા. – ધ્વનિલ પારેખ ટૂંકી બહરની સચોટ ગઝલ....

ધ્વનિલ પારેખ ~ મજાના શેર

તેજ પથરાયું કોનું આ પૃથ્વી ઉપર ? આ તરફ સૂર્ય ને તે તરફ તું હતી.*** ભીંત, બારી, સ્વપ્ન, ખૂણો ને તમે એક ઘરમાં ક્યાં બધું ભેગું હતું ! *** જે ભીંતો બોલે છે સાચું સઘળા ખીલા ત્યાં ઠોકાયા.*** પીઠ ખુલ્લી...