Tagged: ધૂની માંડલિયા

ધૂની માંડલિયા ~ આકાશને ક્યાં

આકાશને ક્યાં આદિ, અંત, મધ્ય હોય છે, જે સત્ય હો તે તો સળંગ સત્ય હોય છે… આંખો ઉઘાડી હોય ને દેખાય ના કશું, આંખો કરું જો બંધ તો દૃશ્ય હોય છે… ભીતર સુધી પ્હોંચી જવાનો માર્ગ છે કઠણ, જાતે ચણેલી...

ધૂની માંડલિયા ~ છે શબ્દ તો

છે શબ્દ તો ~ ધૂની મંડલિયા છે શબ્દ તો એ શબ્દનેય હાથપગ હશે; એનેય રક્ત, રંગ, અસ્થિ, માથું, ધડ હશે. નહીં તો બધાંય સંપથી ના મૌનમય બનત, પ્રત્યેક શબ્દની વચાળ મોટી તડ હશે. આંખોના અર્થમાં સજીવ પ્રાણવાયુ છે, હોઠો ઉપરના શબ્દ તો આજન્મ જડ...