Tagged: દયારામ

કવિ દયારામ ~ બે રચનાઓ

www.kavyavishva.com
*દયારામ ગરબી શૈલીમાં ગીતો રચનાર પ્રથમ મધ્યકાલીન કવિ છે. એમણે વ્રજ, ગુજરાતી અને હિન્દી ત્રણેય ભાષામાં લખ્યું.

દયારામ – ચિત્ત તું

ચિત્ત તું શીદને ચિંતા ધરે?કૃષ્ણને કરવું હોય તે કરે! સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે;સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરેકૃષ્ણને કરવું હોય તે કરે! દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે;જેવો જંત્ર બજાવે જંત્રી તેવો સ્વર નીસરેકૃષ્ણને કરવું...