Tagged: ગૌરાંગ વ્યાસ

અવિનાશ વ્યાસ ~ તને જાતાં જોઈ * Avinash Vyas

તને જાતાં જોઈ પનઘટની વાટેમારું મન મોહી ગયું,તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે,મારું મન મોહી ગયું, કેડે કંદોરો ને કોટમાં દોરોતારા લહેરિયાની લાલ લાલ ભાતે,મારું મન મોહી ગયું. બેંડલુ માથે ને મહેંદી ભરી હાથેતારી ગાગરની છલકાતી છાંટે,મારું મન મોહી ગયું. રાસે...

લોકગીત ~ છેલાજી રે

 છેલાજી રે ~ લોકગીત છેલાજી રેમારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજોએમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજોપાટણથી પટોળાં મોંઘાં લાવજોછેલાજી રે રંગ રતુંબલ કોર કસુંબલપાલવ પ્રાણ બિછાવજો રેપાટણથી પટોળાં મોંઘાં લાવજોછેલાજી રે ઓલ્યા પાટણ શે’રની રે મારે થાવું પદમણી નારઓઢી અંગ પટોળું રે...

મનોજ ખંડેરિયા ~ સજા મળી છે * Manoj Khanderiya

જરાય દોસ્તો ખબર નથી ~ મનોજ ખંડેરિયા જરાય દોસ્તો ખબર નથી કે અમોને શાની સજા મળી છે,કશું જ તહોમત નથી જ માથે, વગર ગુનાની સજા મળી છે. વિનમ્ર થઈને કદાપિ એકે કરી ન ફરિયાદ જિંદગીમાં,રહી રહી ને ખબર પડી કે...

ભજન ~ ધૂણી રે ધખાવી

ભજન ~ ધૂણી રે ધખાવી  ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામનીહરીના એ નામની રે અલખના એ ધામની… ધૂણી રે ધખાવી ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઊડીને આવ્યોતન-મનથી તરછોડાયો, મારગ મારગ અથડાયોહે ગમ ના પડે રે એને ઠાકુર તારા...