Tagged: ગુણવંત ઉપાધ્યાય

ગુણવંત ઉપાધ્યાય ~ નામ ચર્ચાયાં

નામ ચર્ચાયાં કરે પણ કામ ચર્ચાતાં નથી; આપણા ઈતિહાસ ખુલ્લેઆમ ચર્ચાતા નથી. કેટલાં મળતાં તણખલાં એક માળો સંભવે- પાંખ;પંખી; પ્રજ્વલિત પરિણામ ચર્ચાતાં નથી. શાન્ત ચિત્તે જ્યાં વસું છું એવાં ખાલી ઘર વિશે- સૌ કરે ચણભણ, ભર્યાં ગોદામ ચર્ચાતાં નથી. સ્વચ્છતા;...

ગુણવંત ઉપાધ્યાય ~ માંગવું ગમે

તારી કનેથી કંઈક હજુ માંગવું ગમે દીધું  હૃદય તો સ્વપ્ન સમુ માંગવું ગમે તું છે સ્વયં કવિતા વિષય કવિનો તું છંદોવિધાન, ગાન બહુ માંગવું ગમે તારો વિકલ્પ તું જ અને તું જ સર્વદા માંગ્યા વિના મળે તો ઘણું માંગવું ગમે ઇચ્છાના...