Tagged: કરસનદાસ માણેક

કરસનદાસ માણેક ~ જીવન અંજલી * Karsandas Manek

જીવન અંજલી થાજો ~ કરસનદાસ માણેક જીવન અંજલી થાજોમારું જીવન અંજલી થાજો, ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજોદીન દુઃખિયાના આંસુ લ્હોતા, અંતર કદી ન ધરાજો. સતની કંટાળી કેડી પર, પુષ્પ બની પથરાજો;ઝેર જગતના જીરવી જીરવી, અમૃત ઉરના પાજો. વણથાક્યા ચરણો મારા,...

કરસનદાસ માણેક ~ મને એ જ Karsandas Manek

મને એ જ સમજાતું નથી ~ કરસનદાસ માણેક મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છેફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે ! ટળવળે તરસ્યાં, ત્યહાં જે વાદળી વેરણ બને,તે જ રણમાં ધૂમ મુસળધાર વરસી જાય છે ! ઘરહીણાં...