Tagged: રમણીક અગ્રાવત

લોકગીત ~ ચાંદલિયો ઊગ્યો * રમણીક અગ્રાવત * Ramnik Agrawat

લોકગીત આસો માસો શરદ પૂનમની રાત જો,ચાંદલિયો ઊગ્યો રે સખી મારા ચોકમાં… સસરો મારો ઓલ્યા જલમનો બાપ જો,સાસુ રે ઓલ્યા જલમની માવડી… જેઠ મારો અષાઢીલો મેઘ જો,જેઠાણી ઝબૂકે વાદળ વીજળી… દેર મારો ચાંપલિયો છોડ જો,દેરાણી ચાંપલિયા કેરી પાંદડી… નણંદ મારી...