Octavio Paz ~ La poesia (The poetry)  ~ અનુવાદ રમણીક અગ્રાવત

Octavio Paz ~ La poesia (The poetry)  

Between what I see and what I say,

between what I say and what I keep silent,

between what I keep silent and what I dream,

between what I dream and what I forget:

poetry.

It slips

between yes and no,

says

what I keep silent,

keeps silent

what I say,

dreams

what I forget.

*English translation by Eliot Weinberger*

ઓક્તાવિયો પાઝ ~ કવિતા

જોઉં છું અને કહું છું એની વચ્ચે,

કહું છું અને મૌન રહું છું એની વચ્ચે,

મૌન રહું છું અને સ્વપ્ન જોઉં છું એની વચ્ચે,

સ્વપ્ન જોઉં છું અને ભૂલી જાઉં છું એની વચ્ચે :

કવિતા.

હા અને ના વચ્ચે

એ સરકી જાય,

કહે

જે હું ન બોલવા ચહું,

મૂંગી રહે

જ્યારે હું કહેવા કરું,

સ્વપ્નો

વિસ્મૃતિનાં.

*અનુ. રમણીક અગ્રાવત*

4 thoughts on “Octavio Paz ~ La poesia (The poetry)  ~ અનુવાદ રમણીક અગ્રાવત”

  1. ઉમેશ જોષી

    હ્રદયસ્પર્શી રચના છે..
    અનુવાદકશ્રીને અભિનંદન.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *