મીરાંબાઈ ~ રામ રમકડું
રામ રમકડું જડિયું રાણાજી મુને રામ રમકડું જડિયું…. રુમઝુમ કરતું મારે મંદિરે પધાર્યું નહીં કોઈને હાથે ઘડિયું રે મુને રામ રમકડું જડિયું… મોટા મોટા મુનિજન મથી મથી થાક્યા કોઈ વિરલાને હાથે ચડિયું રામ રમકડું જડિયું…….. શૂન્ય શિખરના ઘાટથી ઉપર અગમ...
પ્રતિભાવો