જયંત પાઠક ~ ચાર કાવ્યો
www.kavyavishva.com
www.kavyavishva.com
*રેશમની દોર એક આપું છું, લે – ન તૂટે, છેક લગી સાચવે તો સારું*
અમારે બાવનબા’રો રામ ! શબ્દોનું શું કામ,અમારે બાવનબા’રો રામ ! માળા મણકા જાપ ભજન ધૂનકીર્તન ભક્તિ ગાનઝાંઝ પખાવજ વાદન નર્તન દર્શનમુખ અભિરામખટપટ ખોટી તમામઅમારે બાવનબા’રો રામ ! ભીતર-બ્હાર બધે એ એક જ, શૂનશિખર પે ડેરાઅણસમજુને સંતાકૂકડી, લખચોરાશી ફેરા !ઓચ્છવ આઠે...
થોડો વગડાનો શ્વાસ ~ જયંત પાઠક થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં પહાડોનાં હાડ મારા પિંડમાં ને નાડીમાં નાનેરી નદીઓનાં નીર;છાતીમાં બુલબુલનો માળો ને આંગળીમાં આદિવાસીનું તીણું તીર;રોમ મારાં ફરકે છે ઘાસમાં,થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં. સૂરજનો રંગ મારાં પાંદડાં પીએ...
પ્રતિભાવો