ન્હાનાલાલ કવિ ~ આભમાં તોરણ બંધાણા : ગાર્ગી વોરા અને હિમાલી વ્યાસ નાયકનાં સ્વરમાં * Nhanalal * Gargi Vora * Himali Vyas
* આભમાં તોરણ બંધાણાં ત્રિલોકનાં રે *
www.kavyavishva.com
* આભમાં તોરણ બંધાણાં ત્રિલોકનાં રે *
www.kavyavishva.com
કેવા રે મળેલા મનના મેળ ! હો રુદિયાના રાજા ! કેવા રે મળેલા મનના મેળહો રુદિયાની રાણી ! કેવા રે મળેલા મનના મેળ ચોકમાં ગૂંથાયે જેવી ચાંદરણાની જાળીજેવી માંડવે વીંટાયે નાગરવેલ :હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ...
તારે રે દરબાર મેઘારાણા!કોણ રે છેડે ઓલા ગેબી વીણાના તાર? વીજ નાચે એનું નવલું રે નર્તન, રૂપરૂપનો અંબાર;વાદળીઓના રમ્ય તારે ઝાંઝરનો ઝણકાર!… તારે રે દરબાર! સાગરસીમાડે કો’ ગાતું રાગ મેઘ મલ્હાર;પૂછે પ્રકૃતિ કઈ દિશામાં સંતાડ્યા શૃંગાર? શ્રાવણના શૃંગાર!…. તારે રે...
ગિરિધર ગુનો અમારો માફ ~ રમેશ પારેખ ગિરિધર ગુનો અમારો માફ તમે કહો તો ખડ ખડ હસીએં, વસીએં જઈ મેવાડ માર અબોલાનો રહી રહીને કળતો હાડોહાડ સાવરણીથી આંસુ વાળી ફળિયું કરીએં સાફ ગિરધર ગુનો અમારો માફ મીરાં કે પ્રભુ દીધું અમને સમજણનું...
સાંવરિયા કાહે હોત નઠોર ~ વેણીભાઈ પુરોહિત સાંવરિયા કાહે હોત નઠોર સાંવરિયા, કાહે હોત નઠોર ?ઠાકુર, મૈં ઠુમરી હું તેરીકજરી હૂં ચિતચોર…સાંવરિયા, કાહે હોત નઠોર ? સાવન કી બેચૈન બદરિયાંબરસત ભોલીભાલીગોકુલ કી મૈં કોરી ગ્વાલિનભીતર આંખ ભિગા લીકરજવા મોર : કરજવા તોરસાંવરિયા,...
ઢૂંઢ ઢૂંઢ તોહે ~ સુંદરમ ઢૂંઢ ઢૂંઢ તોહે હો ગઈ રતિયાં,રો રો કર મોરી થક ગઈ મતિયાં.ઢૂંઢ ઢૂંઢ તોહે… બનબન ઢૂંઢત બની બાવરી,તુમરી સૂરત પિયા કિતની સાંવરી,કલ ન પડત કહીં ઔર ઔર મોહે,ઢૂંઢ ઢૂંઢ તોહે હો ગઈ રતિયાં. દરસ દિયો પિયા! તરસત...
પ્રતિભાવો