વજેસિંહ પારગી ~ દિવસભર શોધવાના * Vajesinh Pargi
એવું કામ
દિવસભર
શોધવાના
ને
રાતભર
ગણવાના
તારા
મળ્યું છે અમને
પૂરું થઈ જાય જીવન
પણ
પૂરું ન થાય
એવું કામ.
~ વજેસિંહ પારગી
અખૂટ ઈચ્છાઓની પાછળ દોડ્યા કરવાની સાવ ટૂંકી પણ ‘ટચ’ કરી જાય એવી કથા!
24/04/2023
Tags: Vajesinh Pargiવજેસિંહ પારગી
Sunder che
વાહ કવિ સરસ રચના છે.
અભિનંદન.
લાગવાથી ઘણું બધું કહી શકાય. સરસ. અભિનંદન.
સરળ ભાષામાં અને સહજભાવે બહુ મોટી વાત…
*’લાઘવથી’ વાંચવા વિનંતી..
સહજભાવે બહુ મોટી વાત…
ખુબ સરસ વાત સરળ શબ્દોમાં ખુબ ગમી
ટૂંકમાં અછાંદસ ઘણું કહી દે છે.