🌹વિશેષ: 1 એપ્રિલ 2023🌹

🌹www.Kavyavishva.com🌹

1 એપ્રિલ 2023

યાદ એની રંગ પકડે છે ‘નિનાદ’ ; જેમ કાથો રંગ પકડે પાનમાં ~ નિનાદ અધ્યારૂ

એવું તે શું થયું છે કે હલચલ નથી નથી, વગડે વસંત છે છતાં કલરવ નથી નથી ~ ડો. દક્ષેશ ઠાકર

વસંત આવી ; ઝાંખરને ડાળે ! ત્યાં ; સુક્કા પરણે ; ઓસબિંદુમાં સૂર્ય ; બેઠો સેવે રણને. ~  કિશોરસિંહ સોલંકી

પછી સ્હેજ પીધું પછી સ્હેજ ન્હાયું, નથી બોલ્યું ચકલું કે પાણી છે પડતર ~ રાજીવ ભટ્ટ ‘દક્ષરાજ’

કારતક માસે ઘઉં-વાવણી, સારસ પાંખે આવી રે ~ ડાહ્યાભાઇ પટેલ ‘માસુમ’

કવિ રાજા થયો શી છે પછી પીડા તને કાંઇ? ; નિજાનંદે હંમેશાં બાલ મસ્તીમાં મઝા લે ! ~ *બાલાશંકર કંથારીયા

कांटो बीच ऊगी डाली पर कल जागी थी जो कोमल चिनगारी ~ *कैलास वाजपेइ

‘કાવ્યવિશ્વ’ વોટ્સ એપ ગ્રુપમાં આપ જોડાઈ શકો છો.

www.kavyavishva.com 

પ્રારંભ 9 ઓક્ટોબર 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: