કવિ યજ્ઞેશ દવેને સાહિત્ય અકાદમી એવોર્ડ * Yagnesh Dave

કવિ યજ્ઞેશ દવેને એમના ‘ગંધમંજૂષા’ કાવ્યસંગ્રહ માટે સાહિત્ય અકાદમીનું વર્ષ 2021નું પારિતોષિક પ્રાપ્ત થયું છે. આ પહેલાં એમને ‘કાવ્યમુદ્રા’ એવોર્ડ પણ મળેલ છે. કવિશ્રીને ખૂબ ખૂબ અભિનંદન. 

OP 24.3.2022

*****

આભાર

09-04-2022

આભાર વારિજભાઈ, મેવાડાજી, છબીલભાઈ

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રોનો આભાર.

Varij Luhar

04-04-2022

કવિશ્રી યજ્ઞેશ દવે ને ખૂબ ખૂબ અભિનંદન

છબીલભાઈ ત્રિવેદી

25-03-2022

ખુબ ખુબ અભિનંદન કવિ શ્રી યજ્ઞેસ દવે ને

સાજ મેવાડા

24-03-2022

હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ આદરણીય કવિ શ્રી યજ્ઞેશ દવેને.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: