અક્કીતમ અચ્યુતન નંબૂદરી
અક્કીતમ અચ્યુતન નંબૂદરી કવિને 2019નો 55મો જ્ઞાનપીઠ પુરસ્કાર (મલયાલી)
જન્મ : 18 માર્ચ 1926 અવસાન 15 ઓક્ટોબર 2020
45 કાવ્યસંગ્રહો સાથે કુલ 55 પુસ્તકો
કાવ્યસંગ્રહ ‘બાલિદર્શનમ’ને 1973માં મલયાલમ સાહિત્ય અકાદમી પુરસ્કાર
કેરલ સાહિત્ય અકાદમી પુરસ્કાર 1988
સાહિત્ય અકાદમી પુરસ્કાર 1972
પદ્મશ્રી’ 2017
મલયાલમ ભાષામાં જ્ઞાનપીઠ પ્રાપ્ત કરનારા છઠ્ઠા કવિ
ખંડકાવ્ય, કથાકાવ્ય, ચરિત્રકાવ્ય અને ગીત એમના સુપ્રસિદ્ધ પુસ્તકો છે. એમના કાવ્યોમાં માનવીય ભાવનાઓનું ઊંડાણ અનુભવાય છે તથા ભારતીય દર્શન અને સામાજિક મૂલ્યોના સુદ્રઢ તાણાવાણાથી એમના કાવ્યો વણાયેલા છે.
OP 31.12.20
***
સરસ પરિચય સાહિત્ય ની યાત્રા નીઉમદા જાણકારી ખુબ સરસ
વંદન.