🌹દિનવિશેષ 6 ડિસેમ્બર🌹 

🌹દિનવિશેષ 6 ડિસેમ્બર🌹 

www.kavyavishva.com   

*એ કહે છે કે હવે અટકી જવું, હું કહું છું કે હજી ધબકી જવું ~ જિતુ ત્રિવેદી

*છો કાળ આવે, શિશિરોય આવે ને પુષ્પ કૂણા દવમાં પ્રજાળે, સુકોમળ દેહકળી અરે અરે વસંતની ફૂંક મહીં ખરી પડી ! ~ *હરિશ્ચંદ્ર ભટ્ટ કવિ 1906-1950

*નભ વચ્ચાળે કાળું વાદળ છમ્મ આંખ મીંચકારે જી, મોતી પરોવો કહી ગયા સંતો વીજળીના ચમકારે જી ~ નવીન જોશી

*નારાયણ વામન ટિળક (મરાઠી કવિ)

અને કૌશિક પરમાર ‘ઉસ્તાદ’

www.kavyavishva.com

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ આગળ (*નામ) મુકાય છે.
આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@

2 Responses

  1. સરસ કોટ્સ ખુબ ગમ્યા

  2. રાજીવ ભટ્ટ'દક્ષરાજ' says:

    Vaah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: