🌹દિનવિશેષ 9 નવેમ્બર 🌹 

🌹દિનવિશેષ 9 નવેમ્બર 🌹 

www.kavyavishva.com   

*ક્ષિતિજ એટલે શું ? જ્યાં ધરતીનો અંત અને આકાશનો સંગ ~ ડો. વર્ષા દાસ

*જે બને તે બનાવ જોયા કર, તું જ તારો અભાવ જોયા કર. ~ શીતલ જોશી

*ફૂલમાં ઊઘડે આભલું ફૂલમાં ચૌદે લોક, ફૂલ વગરના આંગણે જીવ્યું જીવતર ફોક ~ મણિલાલ હ. પટેલ

*ગગન નીચે જરા ઝૂકે, ધારા થૈ ભેટવા દોડું, તપી ગઈ છું વિરહની આગને હું ઠારવા દોડું. ~ રાજુ નાગર ‘સલિલ’

*એક સુસ્ત શરદની રાતે, જ્યાં મંદ પવન લ્હેરાયો. ~ નિનુ મઝુમદાર

*પ્રભાતનું પહેલું કિરણ ફૂટશે ત્યારે રૂપેરી તંતુઓથી ગૂંથેલું એક સ્વપ્ન તારા ફિક્કા હાથમાંથી ઊગી નીકળશે. ~ જ્યોતિષ જાની

www.kavyavishva.com

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ આગળ (*નામ) મુકાય છે.
આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@

1 Response

  1. બધાજ કોટ્સ ખુબ માણવા લાયક ખુબ ગમ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: