🌹દિનવિશેષ 31 ઓકટોબર🌹 

🌹દિનવિશેષ 31 ઓકટોબર🌹 

www.kavyavishva.com   

*જન્મોના સાથ તણો ક૨શે કરાર, આજ આવી જા અલબેલા ઠાઠમાં ; બંધનનું થઈ જાતું મીઠું બંધાણ, રહે બાંધ્યું એ સ્નેહ તણી ગાંઠમાં ; છઠ્ઠીના લેખની સાખે થઈ જોડી, પછી વાલમજી કેમ કરી છટ્ટકો ! ; મારો અરજણીયો વટ્ટનો કટ્ટકો…~ ચંદ્રશેખર પંડ્યા

*તમામ સ્વર્ગ ને તમામ નરક મારામાં ; ફકીર મોજથી ફૂંકે છે ચલમ મારામાં ~ દિલિપ વ્યાસ

*Still, still to hear her tender-taken breath ; And so live ever—or else swoon to death. ~ John Keats

*કઠિન સમયમાં કાયર બહાના શોધે છે, બહાદુર માણસો કોઈને કોઈ રસ્તો જરૂર શોધી કાઢે છે. ~ સરદાર વલ્લભભાઈ પટેલ

*અમૃતા પ્રીતમ (અવસાન)  

www.kavyavishva.com

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ આગળ (*નામ) મુકાય છે.
આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: