🌹દિનવિશેષ 14 ઓકટોબર🌹 

🌹દિનવિશેષ 14 ઓકટોબર🌹 

www.kavyavishva.com   

*પણ જ્યારે જ્યારે પતિ સામે આવે છે ત્યારે લાગે છે કે હું માત્ર પત્ની છું અને બધાં જ ખિતાબો ખરી  પડે છે. ~ પ્રતિભા ગજેરા  

*માણસ વચ્ચે માણસ થઈ, પંકાઈ ગયેલો માણસ છું; વહેંચણ વચ્ચે વહેંચણ થઈ વહેંચાઈ ગયેલો માણસ છું. ~ નઝિર સાવંત

*મંદિર બ્હાર / ભિક્ષુક / ભીતર હું / ફર્ક કેટલો? ~ વિપિન પરીખ

*ભલે પ્રકૃતિ એકલી ઉર પ્રશાંત ભાવે ભરે, મળ્યે મનુજ સંગતિ અધિક ચેતના ત્યાં સ્ફુરે. ~ *રામપ્રસાદ શુક્લ 

*‘કાવ્યવિશ્વ’ વેબસાઇટ ~ ચતુર્થ વર્ષ પ્રવેશ – ત્રણ વર્ષનું સરવૈયું

www.kavyavishva.com

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ આગળ (*નામ) મુકાય છે.
આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

1 Response

  1. ખુબ સરસ કોટ્સ ખુબ ગમ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: