🌹દિનવિશેષ 21 સપ્ટેમ્બર🌹 

🌹દિનવિશેષ 21 સપ્ટેમ્બર🌹 

www.kavyavishva.com   

*કહોને ક્યાં જઈને શ્રાદ્ધ કરું? મારા પિતૃઓને થોડુ વ્હાલ કરું. ~ લતા પંડયા

*છૂટકારો? એ વળી શી ચીજ છે? જિંદગી વિના બીજું ભારણ નથી. ~ પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’

*પથ્થર ને રેતીનો મનમાં સાબૂત રહે વિવેક,  હું પગલું માંડું એક ~ દિનકરરાય ભટ્ટ ‘મીનપિયાસી’

*સૂરજને જોઈ મુખ કમલિની ફેરવે, હવે સૂરજને ઢૂંઢવું પાતાળ; મોઢું દેખાડવાનો મહિમા નહીં: એને પાંદડીને ચૂમવી વાચાળ.~ *જગદીશ જોષી

www.kavyavishva.com

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ આગળ (*નામ) મુકાય છે. આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

આપ આપની કાવ્યપંક્તિ બદલવા ઇચ્છતા હો તો મને મોકલી શકો છો. – સંપાદક

1 Response

  1. વાહ બધાજ કોટ્સ ખુબ સરસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: