🌹દિનવિશેષ 23 મે 2023🌹
🌹દિનવિશેષ 23 મે 2023🌹
www.kavyavishva.com
*કંટકોને રોકડું પરખાવવામાં, ફૂલ થઈ જાશે હવે હાજરજવાબી. ~ જિજ્ઞા ત્રિવેદી
*સૌ માને પૂછે છે, આ વરવીને કોણ વરશે ? મા જુએ મારી સામે, મારું નામ કુંદા! ~ ઇલાબહેન પાઠક
*જરી ય ફફડે ધજા તો એના ઉડાડું લીરેલીરા, સોગ પાળતા ખૂણે વાયરા કળપે ધીરા ધીરા. ~ ઊજમશી પરમાર
*કૈ બળ્યા જેવું કશે ગંધાય છે; આંખની પાછળ કશું રંધાય છે. ~ ગિરિરાજ બ્રહ્મભટ્ટ
*યાકુબ પરમાર
🙏 નોંધ: કવિઓના જન્મદિવસોનો આ વિભાગ અગાઉ રોજ બદલાઈ જતો. હવે અલગ પેજ બનવાથી એ સચવાઇ રહે છે, ગમે ત્યારે જોઈ શકાય છે અને like, પ્રતિભાવ પણ આપી શકાય છે. આભાર. ‘કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.🙏
‘કાવ્યવિશ્વ’.કોમ
પ્રારંભ 9 ઓક્ટોબર 2020
ખુબ સરસ કાવ્ય પંક્તિ ઓ ખુબ માણવા લાયક
મને અણમોલ શુભેચ્છાઓ પાઠવવા બદલ આપનો હૃદયથી આભાર બેના.
આનંદ – વંદન જિજ્ઞાબેન