પ્રિયકાંત મણિયાર ~ એકલી ઊભી
* એકલી ઊભી જમનાજીને ઘાટ *
www.kavyavishva.com
આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રેઆ સરવર જલ તે કાનજી ને પોયણી તે રાધા રે આ બાગ ખીલ્યો તે કાનજી ને લ્હેરી જતી તે રાધા રેઆ પરવત-શિખર કાનજી ને કેડી ચડે તે રાધા રે. આ નભ… આ...
એ સોળ વરસની છોરી ~ પ્રિયકાંત મણિયાર એ સોળ વરસની છોરીસરવરિયેથી જલને ભરતી તો યે એની મટકી રહેતી કોરી.એ સોળ વરસની છોરી ગગનભર્યા ઘનશ્યામ અષાઢી વાદળ કેરું એ તો અંજન આંજે,મઘમઘ મ્હેંક્યાં ડોલરનાં કૈં ફૂલ સરીખાં ગાલે ખંજન રાજે;જેની હલકે...
લીલો રે રંગ્યો જેણે ~ પ્રિયકાન્ત મણિયાર લીલો રે રંગયો જેણે પોપટો ધોળો કીધો જેણે હંસ સઘળે તે રંગે ચીતર્યો મોરલો એનો ઓળખવો છે અંશ……… નજરું નાંખી આખા આભલે જેની ભરી રે ભૂરાશ જલનો લાગ્યો મીઠો ઘૂંટડો માણી આંબળાની તૂરાશ હે જી...
આછી જાગી સવાર ~ પ્રિયકાંત મણિયાર આછી જાગી સવાર,નિંદરની મધુ કુંજ થકી ને સ્વપ્નલોકની પાર. – આછી પારિજાતના શરણે ન્હાઈકોમલ એની કાય,વ્યોમ આયને જેની છાઈરંગ રંગની ઝાંય;ઑઢ્યો પાલવ સાગરજલનો છલછલ નીલનિતાર – આછી લહર લહર સમીરણની વાતીકેશ ગૂંથતી જાણે,અંબોડામાં શું...
એકદમ જયાં ~ પ્રિયકાંત મણિયાર એકદમ જયાં સાવ નાના ભાઈએ પૂછ્યું,‘તમે ગાંધીજીને જોયા હતા?’ત્યાં હું અચિંતો ને સહજ બોલી ગયો કે ‘હા’,એ ઓશિયાળી આંખથી જોઈ રહ્યો મુજનેઅને બબડી ગયો-‘ત્યારે અમે તો હીંચતા’તા ઘોડિયામાંપેન-પાટી લૈ હજુ તો એકડાને ઘૂંટતા’તા રે અમે !’હું...
www.kavyavishva.com
🌹31 જાન્યુઆરી અંક 3-767🌹
રાતના જે બાળી દીધી લાગણી ; રાખ પાસે તાપવા બેઠો હવે. ~ ઉમેશ કવિ
મોબાઈલ આવ્યો હાથ એને, ભણતર બોજ લાગે છે ; સાચ્ચું કહું કે ખોટું? એને સમજણ બોજ લાગે છે. ~ દિનેશ પરમાર
પોતાની વાંસળી પોતે બજાવીએ ને રેલાવી દઈએ સૂર, ઝીલનારું એને ઝીલી લેશે, ભલે પાસે જ હોય કે દૂર ~ *મકરન્દ દવે
મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા ; જોતી’તી વ્હાલાની વાટ રે : અલબેલા કાજે ઉજાગરો. ~ *પ્રભુલાલ દ્વિવેદી
‘કાવ્યવિશ્વ’ : પ્રારંભ 9 ઓક્ટોબર 2020
પ્રતિભાવો