Tagged: સ્નેહરશ્મિ

સ્નેહરશ્મિ ~ એને કોણ રોકે ? * Snehrashmi

આ પૂનમની ચમકે ચાંદની, એને કોણ રોકે?કાંઇ સાગર છલક્યા જાય, એને કોણ રોકે? આ આષાઢી વરસે મેહૂલો , એને કોણ રોકે?કાંઇ પૃથિવી પુલકિત થાય, એને કોણ રોકે? આ વસંતે ખીલતાં ફૂલડાં, એને કોણ રોકે?કાંઇ ભમરા ગમ વિણ ગાય, એને કોણ...

સ્નેહરશ્મિ ~ દિશ દિશ * Snehrashmi

દિશ દિશ ચેતન રેડી  દિશ દિશ ચેતન રેડીવન વન આંકો નૂતન કેડી ! ઊંચી નીચી હોય ધરા છો,હોય કઢંગી ટેડી;સરળ તહીં પદ-રેખા પડીસાથ રહો સૌ ખેડી !વન વન આંકો નૂતન કેડી ! પૂરવ ને પશ્ચિમને ભેદી,ઉત્તર દક્ષિણ છેદી;કાળ અને સ્થળના...