KS સોનલ પરીખ ~ ટીપું થઈને
www.kavyavishva.com
*સુખ અને દુખ, આશા અને નિરાશા, પ્રેમ અને નિસાસાના તાણાવાણા આ કાવ્યમાં એટલી નાજુક રીતે વણાયેલા છે કે..*
www.kavyavishva.com
*સુખ અને દુખ, આશા અને નિરાશા, પ્રેમ અને નિસાસાના તાણાવાણા આ કાવ્યમાં એટલી નાજુક રીતે વણાયેલા છે કે..*
* જીવનની એકવિધતામાં આસપાસ વેરાયેલી નાની નાની સુંદર ક્ષણો માણવાનું કેવું ચુકાઈ જાય છે….*
www.kavyavishva.com
મેં જોયોબજારમાં એક પુરુષને, એક સ્ત્રી ખરીદતાં મારે પણ ખરીદવો છે, એક પુરુષસાફ દાઢીમૂછ, ચોખ્ખા કપડાં, ઓળેલા વાળશરીર અને સ્નાયુઓ દેખાય એમ મુકાયો હોય જેમુખ્ય માર્ગ પર, વેચાવાતેને કોલરથી ખેંચીરિક્ષામાં ફેંકવો છેતેની ગરદન, પેટ અને છાતીમાં આંગળીઓ નાખીઘેર લાવી પટકવો...
પ્રતિભાવો