શ્યામ સાધુ ~ ઊડ ઊડ કરતું * Shyam Sadhu
ઊડ ઊડ કરતું ~ શ્યામ સાધુ ઊડ ઊડ કરતું એક, બીજું નિરાંત કરે છે,અંદરના પંખીની સંતો વાત કરે છે ! એક પલકમાં તરણા માફક તૂટી જાશે.ઈચ્છા વચ્ચે ઊભો જે ઠકરાત કરે છે. અક્ષરનો મહિમા તો બંધુ ઓહો! ઓહો!ક્ષણમાં નશ્વર હોવાને રળિયાત કરે...
પ્રતિભાવો