Tagged: Purushottam Mevada

પુરુષોત્તમ મેવાડા ~ ‘મઝધાર’માંથી Purushottam Mevada

હોય જો હેમ તો તાપ ખમવો પડે જેમ સોની કરે, ઘાટ ધરવો પડે. *** જોઈ એને ઓ હૃદય તું ના ધબક એ જ દેશે ઘાવ છાંટી નમક ! ***   રેલના પાટા સામો સંબંધ છે આપણો કેવો ઋણાનુબંધ છે !...

ડો. પુરુષોત્તમ મેવાડા ‘સાજ’ Purushottam Mevada

મૌનમાં કાયમ રહે એ શક્ય છે લાગણી મોઘમ રહે એ શક્ય છે. ના મિલાવો આંખ સાથે આંખને ચેપનું જોખમ રહે એ શક્ય છે. ફૂલ આપો પ્રેમથી જો કોઈને હાથમાં ફોરમ રહે એ શક્ય છે. પાનખર તો આવશે ને જાય પણ...

પુરુષોત્તમ મેવાડા ‘સાજ’ ~ વાત કર Purushottam Mevada

તું મને સમજી શકે તો વાત કર, કાં તને સમજી શકે તો વાત કર. ના બડાઈ હાંક મોટા શહેરની, સંપ ને સમજી શકે તો વાત જો કરે સંવાદ તો રસ્તો મળે, અન્યને સમજી શકે તો વાત કર. પ્રેમ માનો હોય...