ઉષા ઉપાધ્યાય ~ મોસમ આવી છે & પ્રજ્ઞા વશી ~ હું તો * Usha Upadhyay * Pragna Vashi
www.kavyavishva.com
આભ ગોરંભે ચડી અથડાય છે વરસાદમાં,ને ધરાનાં ચીર પણ ધોવાય છે વરસાદમાં. કેમ એની આંખમાં શ્રાવણ વહે વૈશાખમાં ?રેશમી અલગાવ અહીં પોંખાય છે વરસાદમાં. વીજ થૈને એમ તારું દૂરથી ચમકી જવુંતોય મન તો દાઝવા લોભાય છે વરસાદમાં લાગણી ટહૂકે ભીની...
ગરજ તારી ય છે ~ પ્રજ્ઞા વશી ગરજ તારી ય છે, બસ એટલું સમજીને મળવાનુંનમું થોડી જો હું, તો જિંદગી, તારે ય નમવાનું હશે નક્કી જ કો’ ખેંચાણ, બે ધ્રુવોની વચ્ચે તો જવિરોધી ધ્રુવ પર અમને, ગમ્યું છે સાથ રહેવાનું પછી સૂરજને...
પ્રતિભાવો